વૈશ્વિક લાઇબ્રેરીમાં વાંકાનેરના ફોટોગ્રાફર અને લેખક ભાટી એનના પુસ્તકને મળ્યું સ્થાન 

- text


મોરબી: લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ, વોશિંગ્ટન ડી.સી., અમેરિકા ખાતે વૈશ્વિક લાઇબ્રેરીમાં કલા પ્રતિષ્ઠાનના 21 કલાગ્રંથોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ભાટી એનના પુસ્તક ‘શૂરવીર પાળિયા’ને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

- text

વૈશ્વિક લાઇબ્રેરીમાં 21 કલાક ગ્રંથોને સ્થાન મળ્યું છે. જેમાં વાંકાનેરના જાણીતા તસ્વીરકાર અને લેખક ભાટી એનના પુસ્તક ‘શૂરવીર પાળિયા’ને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જે સમગ્ર મોરબી માટે ગૌરવ કહી શકાય. આ સિદ્ધિ મળવા બદલ ભાટી એનને શુભેચ્છાઓ મળી રહી છે.

- text