સિરામીક ફેકટરીમાં શેડ ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના ઘુંટુ ગામ નજીક આવેલ લેક્સસ સિરામીક ફેકટરીમાં શેડ ઉપર કામ કરતી વેળાએ નરેશભાઈ અમરશીભાઈ વિરપડીયા ઉ.45 રહે. ઘુંટુ, નામના યુવાન અકસ્માતે શેડ ઉપરથી નીચે પડકાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text