20 મે : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી સુવાદાણાની આવક : જુવારનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા. 20 મેના રોજ સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી સુવાદાણાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ જુવારનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 17 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1501 અને ઊંચો ભાવ રૂ. 2525, ઘઉંની 228 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 430 અને ઊંચો ભાવ રૂ. 527, મગફળી (ઝીણી)ની 32 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1000 અને ઊંચો ભાવ રૂ. 1260, રાયની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1176 અને ઊંચો ભાવ રૂ. 1225, જીરુંની 70 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2530 અને ઊંચો ભાવ રૂ. 4150, રાયડોની 9 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1266 અને ઊંચો ભાવ રૂ. 1230, જુવારની 15 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 330 અને ઊંચો ભાવ રૂ. 590 છે.

- text

આ ઉપરાંત, મેથીની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 700 અને ઊંચો ભાવ રૂ. 943, અડદની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 660 અને ઊંચો ભાવ રૂ. 1278, ચણાની 174 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 700 અને ઊંચો ભાવ રૂ. 858, એરંડાની 48 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1442 અને ઊંચો ભાવ રૂ. 1438, એરંડાની 48 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1442 અને ઊંચો ભાવ રૂ. 1478, તુવેરની 6 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 791 અને ઊંચો ભાવ રૂ. 967, કાળા તલની 6 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ અને ઊંચો ભાવ રૂ. 2070, સુવાદાણાની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1265 અને ઊંચો ભાવ રૂ. 1415, સફેદ ચણાની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1100 અને ઊંચો ભાવ રૂ. 1530 છે.

- text