ઇગલ ફેબ્રિક્સ સ્ટોર એન્ડ ટેઇલર્સમાં 30થી વધુ બ્રાન્ડના ફેબ્રિક્સની વિશાળ રેન્જ

- text


 

શૂટ, શેરવાની, ઇન્ડોવેસ્ટ, ફોર્મલ, કોટી શૂટનું કાપડ અને સિલાઈ બન્ને એક જ સ્થળે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં 1991થી કાર્યરત જુના અને જાણીતા ઇગલ ટેઇલર્સ દ્વારા હવે ફેબ્રિકસનો શો રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 30થી વધુ બ્રાન્ડના ફ્રેબીક્સ સાથે શ્રેષ્ઠ ટેઇલરિંગની સર્વિસ પણ આપવામાં આવે છે. તો આજે જ મુલાકાત લ્યો.

મોરબીના ડો.તક્ષસિંહજી રોડ પર ગોકુલ કોમ્પ્લેક્ષમાં ઇગલ ફેબ્રિક્સ સ્ટોર એન્ડ ટેઇલર્સ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. આ પેઢીએ અત્યાર સુધીમાં અનેક ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. અહીં શૂટિંગમાં વરસેલ્લી, માર્ક ઓસ્ટિન, રેમન્ડ, દિગજામ, સિયારામ, મયુર, રિચ રોમ ઇટલી, ટી આર, અબસોલુટો, બીઆરએલ, લાઈન કલબ તથા શર્ટિંગમાં લુથાઈ, સોકટસ, ગિઝા, ટેસસ્યુટ, અરવિંદ, મોનઝા, મોરારજી, લીનન આદિત્ય બિરલા સહિતની બ્રાન્ડનું કાપડ મળે છે.

ઉપરાંત અહીં શૂટ, શેરવાની, ઇન્ડોવેસ્ટ, ફોર્મલ, કોટી શૂટની માપ મુજબ સ્ટાઈલિશ સિલાઈની સર્વિસ આપવામાં આવે છે. વધુ વિગત માટે મો.નં. 9825263633 અને 9879999414 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text

- text