ગળેફાંસો ખાઈ લેતા મોરબીના યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી શહેરમાં વીસીપરા વાડી વિસ્તારમાં રહેતા સિરાજ રસુલભાઇ ભટ્ટી ઉ.27નામના યુવાને અગ્મય કારણોસર ગળે ફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text