લખો રૂપિયા 20નો નવો ! ત્રાજપરમા વરલીના આંકડા લખતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમી-રમાડતા હાસમભાઇ મુસાભાઇ સુમરા, રહે.વીસીપરા ફુલીનગર-૨ અને રમજાન ઉર્ફે બાદશાહ અનવરભાઇ મકવા રહે.ત્રાજપર ખારી સ્કુલ પાસે વાળાઓને રોકડા રૂપિયા 890 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text