જેપુર : કાનજીભાઈ ભાણજીભાઇ સાણજાનું અવસાન

- text


મોરબી : જેપુર નિવાસી કાનજીભાઈ ભાણજીભાઇ સાણજા(ઉ.વ.92),તે ઓતીબેનના પતિ,ભગવાનજીભાઈ(6353870843)ના પિતાશ્રી,કંચનબેનના સસરા,કુલદીપ(7272844444)ના દાદા અને રીટાબેનના દાદાજીસસરાનું અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.7ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે જેપુર ખાતે રાખેલ છે.

- text

- text