30 એપ્રિલ : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી બાજરો,અડદ અને સુવાદાણાની આવક : બાજરોનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.30 એપ્રિલના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી બાજરો,અડદ અને સુવાદાણાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરોનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 76 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1800 અને ઊંચો ભાવ રૂ. 2430,ઘઉંની 550 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 472 અને ઊંચો ભાવ રૂ.622,મગફળી (ઝીણી)ની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 950 અને ઊંચો ભાવ રૂ.1290,જીરુંની 75 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2440 અને ઊંચો ભાવ રૂ.4090, બાજરોની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 401 અને ઊંચો ભાવ રૂ. 481,ધાણાની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2100 અને ઊંચો ભાવ રૂ.2350, સૂરજમુખીની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1025 અને ઊંચો ભાવ રૂ. 1025,અડદની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.700 અને ઊંચો ભાવ રૂ.1102 છે.

- text

વધુમાં,ચણાની 100 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.700 અને ઊંચો ભાવ રૂ.901,એરંડાની 98 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1325 અને ઊંચો ભાવ રૂ.1388,સુવાદાણાની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1310 અને ઊંચો ભાવ રૂ.1350,વરિયાળીની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1815 અને ઊંચો ભાવ રૂ.1815,મેથીની 7 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.989 અને ઊંચો ભાવ રૂ.1024,રાયડોની 27 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1126 અને ઊંચો ભાવ રૂ.1263 છે.

- text