22 એપ્રિલ : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી બાજરો અને વરિયાળીની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને કપાસનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.22 એપ્રિલના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી બાજરો અને વરિયાળીની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ કપાસનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 405 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1750 અને ઊંચો ભાવ રૂ.2450,ઘઉંની 542 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 447 અને ઊંચો ભાવ રૂ.571,તલની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1400 અને ઊંચો ભાવ રૂ.1900,મગફળી (ઝીણી)ની 52 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 965 અને ઊંચો ભાવ રૂ.1174,ધાણાની 6 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1800 અને ઊંચો ભાવ રૂ.2220, જીરુંની 180 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2570 અને ઊંચો ભાવ રૂ. 4170,બાજરોની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 546 અને ઊંચો ભાવ રૂ.546,સુવાદાણાની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1260 અને ઊંચો ભાવ રૂ.1345,મેથીની 17 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.896 અને ઊંચો ભાવ રૂ.990 છે.

- text

વધુમાં,અડદની 14 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.692 અને ઊંચો ભાવ રૂ.1176,ચણાની 380 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.820 અને ઊંચો ભાવ રૂ.908,એરંડાની 343 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1202 અને ઊંચો ભાવ રૂ.1372,તુવેરની 21 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.810 અને ઊંચો ભાવ રૂ.1132,કાળા તલની 20 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1500 અને ઊંચો ભાવ રૂ. 2000,વરિયાળીની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1700 અને ઊંચો ભાવ રૂ.1806,રાયની 13 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1200 અને ઊંચો ભાવ રૂ.1294 તથા રાયડાની 51 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1142 અને ઊંચો ભાવ રૂ.1206 છે.

- text