મોરબીમાં હનુમાન જ્યંતી નિમિતે સંતવાણીનું આયોજન

- text


108 હનુમાન ચાલીસાના પાઠ કરાશે

મોરબી : બજરંગ યુવક મંડળ દ્વારા હનુમાન જયંતી નિમિતે સંતવાણી,હનુમાન ચાલીસાના પાઠ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમોનો લ્હાવો લેવા ભક્તોને જાહેર આમત્રંણ આપવામાં આવ્યું છે.

મોરબીમાં બજરંગ યુવક મંડળ દ્વારા આગામી તા.15ને શુક્રવારના રોજ સંતવાણીનું કષ્ટભંજન હનુમાન મંદિર,બજરંગ સોસાયટી,રામકો બંગ્લોઝની સામે,કેનાલની બાજુમાં રવાપર,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભજનિક કાનાભાઇ ભરવાડ,રાજકોટના લોક સાહિત્યકાર અને હાસ્યકાર અજયભાઇ દેશાણી,નીતિનભાઈ તથા સાંજીદા ગ્રુપ ચામુંડા સાઉન્ડના સથવારે સંતવાણીનો રંગ જમાવશે.તેમજ તા.16ને શનિવારના રોજ હનુમાન જયંતી નિમિતે સવારે 6 કલાકે 108 હનુમાન ચાલીસાના પાઠ,સાંજે 5:30 કલાકે બટુક ભોજન,સાંજે 6:30 કલાકે ધ્વજા રોહણ,મોરબીમાં કષ્ટભંજન હનુમાન મંદિરે હનુમાન જ્યંતી નિમિતે 108 હનુમાન ચાલીસાના પાઠ

બજરંગ યુવક મંડળ દ્વારા સંતવાણી, બટુક ભોજન, ધ્વજારોહણ, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન

મોરબી :મોરબીમાં બજરંગ યુવક મંડળ દ્વારા હનુમાન જયંતી નિમિતે સંતવાણી,હનુમાન ચાલીસાના પાઠ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમોનો લ્હાવો લેવા ભક્તોને જાહેર આમત્રંણ આપવામાં આવ્યું છે.

- text

મોરબીમાં બજરંગ યુવક મંડળ દ્વારા આગામી તા.15ને શુક્રવારના રોજ સંતવાણીનું કષ્ટભંજન હનુમાન મંદિર,બજરંગ સોસાયટી,રામકો બંગ્લોઝની સામે,કેનાલની બાજુમાં રવાપર,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભજનિક કાનાભાઇ ભરવાડ,રાજકોટના લોક સાહિત્યકાર અને હાસ્યકાર અજયભાઇ દેશાણી,નીતિનભાઈ તથા સાંજીદા ગ્રુપ ચામુંડા સાઉન્ડના સથવારે સંતવાણીનો રંગ જમાવશે.તેમજ તા.16ને શનિવારના રોજ હનુમાન જયંતી નિમિતે સવારે 6 કલાકે 108 હનુમાન ચાલીસાના પાઠ,સાંજે 5:30 કલાકે બટુક ભોજન,સાંજે 6:30 કલાકે ધ્વજા રોહણ,સાંજે 7 કલાકે મહાઆરતી અને 7:30 કલાકે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.આયોજક બજરંગ યુવક મંડળે તમામ કાર્યક્રમોમાં ભાગ લેવા લોકોને આમત્રંણ આપ્યું છે.સાંજે 7 કલાકે મહાઆરતી અને 7:30 કલાકે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.આયોજક બજરંગ યુવક મંડળે તમામ કાર્યક્રમોમાં ભાગ લેવા લોકોને આમત્રંણ આપ્યું છે.

- text