ફેટલ અકસ્માતના ગુન્હામાં નાસતો ફરતો આરોપી જામનગરથી ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ફેટલ અકસ્માતના ગુન્હામાં છેલ્લા6 એક વર્ષ અને બે મહિના જેટલા સમયગાળાથી નાસતા ફરતા મૂળ રાજસ્થાનના વતની આરોપી સંજય મણિલાલ ચૌહાણને મોરબી પેરોલ ફરલો સ્ક્વોડે જામનગરના કનસુમરા ગામે ઈંટોના ભઠ્ઠા ખાતેથી પકડી પાડી મોરબી તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.

- text