વા- સંધિવાના નિષ્ણાંત તબીબ ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી

- text


 

સૌરાષ્ટ્ર કચ્છના એક માત્ર વા- સંધિવાના ગોલ્ડ મેડાલિસ્ટ ડો. પ્રશાંત દુધાગરાની સારવાર ઘરઆંગણે મેળવવાની તક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌરાષ્ટ્ર કચ્છના એક માત્ર વા- સંધિવાના ગોલ્ડ મેડાલિસ્ટ ડોકટરની સારવાર હવે મોરબીવાસીઓને ઘરઆંગણે મળવાની છે. કારણકે આ નિષ્ણાંત ડો. પ્રશાંત દુધાગરા દ્વારા આગામી ગુરુવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવામાં આવનાર છે.

વા – સંધિવા જેવા દર્દીની સારવાર માટેની સર્વોચ પદવી એટલે DM (Rheumatology). તેના સૌરાષ્ટ્ર કચ્છના એકમાત્ર ગોલ્ડમેડાલિસ્ટ ડોકટર પ્રશાંત દુધગરા હવે મોરબીમાં સેવા આપવાના છે. ડો. પ્રશાંત દુધાગરા (MD, DM કન્સલ્ટન્ટ રૂમેટોલોજીઅન્ડ ઇમ્યુનોલોજીસ્ટ) દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગામી તા.14ને ગુરૂવારના રોજ ખાસ ઓપીડી યોજવામાં આવશે.

- text

આ ઓપીડીમાં સંધિવા, એન્કીલોઝિંગ સ્પોન્ડિલિટીસ, SLE (લ્યુમસ), ગાઉટ (યુરિક એસિડ), ચીકન ગુનિયા, સોરીયાસીસ નો વા, બાળકોમાં થતા વા, સ્કલેરોડર્માં જેવી બીમારીઓનું નિદાન તથા સારવાર ઉપરાંત હાથ પગના સાંધામાં સતત દુખાવો થવો અથવા સોજો રહેવો, ઉઠતી વખતે સાંધા જકડવા, હાડકા નબળા પડવા, કમરમાં લાંબા સમયથી દુખાવો રહેવો, ટંડીમાં આંગળીના ટેરવા કાળા, ભૂરા કે સફેદ પડી જવા, વારંવાર બ્લડ ઘટી જવું, ચામડી ટાઈટ થવી વગેરે સમસ્યાઓનું નિદાન કરવામાં આવશે. ઓપીડીનો લાભ લેવા 02822 224491 તથા 02822 224492 ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

ઓપીડી સ્થળ
ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ,
શનાળા રોડ, મોરબી

- text