12 એપ્રિલ : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી તલની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને ઇસબગુલનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.12 એપ્રિલના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી તલની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ ઇસબગુલનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 1030 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1755 અને ઊંચો ભાવ રૂ. 2355,ઘઉંની 1205 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 431 અને ઊંચો ભાવ રૂ. 601,તલની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1700 અને ઊંચો ભાવ રૂ.2000,મગફળી (ઝીણી)ની 46 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1135 અને ઊંચો ભાવ રૂ. 1212,ધાણાની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1820 અને ઊંચો ભાવ રૂ.2250, જીરુંની 180 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2520 અને ઊંચો ભાવ રૂ. 4130,ઇસબગુલની 12 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2414 અને ઊંચો ભાવ રૂ. 2540,ઇસબગુલની 12 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2514 અને ઊંચો ભાવ રૂ.4130 છે.

- text

વધુમાં,મેથીની 104 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.865 અને ઊંચો ભાવ રૂ.1081,અડદની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1041 અને ઊંચો ભાવ રૂ.1200,ચણાની 628 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 860 અને ઊંચો ભાવ રૂ.920,એરંડાની 254 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1130 અને ઊંચો ભાવ રૂ. 1341, તુવેરની 55 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1100 અને ઊંચો ભાવ રૂ.1175,રાયની 120 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1175 અને ઊંચો ભાવ રૂ.1316 તથા રાયડાની 240 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1100 અને ઊંચો ભાવ રૂ. 1192 છે.

- text