મોરબીના જેતપર નજીક શ્રમિક યુવતીનો આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર વિરાટનગરના બસસ્ટેશન પાસે આવેલ ઇનટાઇલ્સ સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતી મંજુબેન ચંદુભાઇ વસુનીયા નામની યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે

- text

.

- text