હળવદના નવા ઇશનપુરની સીમમાં ઝેરી દવા પી યુવતીનો આપઘાત

- text


હળવદ : હળવદ તાલુકાના નવા ઇશનપુર ગામની સીમમાં રામજીભાઇ ભવાનભાઇ રાઠોડની વાડીએ રહી ખેતમજૂરી કરતી મનિષાબેન વિક્રમભાઇ નાયક નામની યુવતીએ અગમ્ય કારણસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સુરેન્દ્રનગર ટી.બી.હોસ્પીટલ ખાતે લઇ ગયેલ જ્યાં ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text