મોરબીમાં સમતા ફાઉન્ડેશન દ્વારા 4 સ્થળોએ RTEના ફોર્મ નિઃશુલ્ક ભરી દેવાની સેવા અપાશે

- text


મોરબી : રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત કોઈ પણ બાળકને 1 જૂન સુધીમાં પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેને ધો. 1થી 8 સુધીમાં ખાનગી શાળામાં મફત પ્રવેશ મળવા પાત્ર છે. જેના ફોર્મ તા.31 માર્ચથી 11 એપ્રિલ સુધી https://rte.orpgujarat.com વેબસાઈટ પર ઓનલાઈન ભરવામાં આવશે. સમતા ફાઉન્ડેશન- મોરબી દ્વારા જ્ઞાતિભેદ વિના તમામ સમાજના ગરીબ વિદ્યાર્થીઓના આર.ટી. એકટ અંતર્ગત વિનામૂલ્યે 4 સેન્ટરો પર ફોર્મ ભરી આપવામાં આવશે.

સ્થળ -1

ડો. બાબા સાહેબ આંબેડકરજી લાઈબ્રેરી, શોપ નં 12, એસબીઆઈ બેન્ક સામે, મોરબી-1 ધર્મેશભાઈ મકવાણા મો.નં. 8000827461

સ્થળ 2

ઓમશ્રી સ્ટુડિયો-ઝેરોક્ષ 20, ખોડિયાર ચેમ્બર, નઝરબાગ રોડ,નોબલ કિડ્ઝ સ્કૂલની બાજુમાં,મોરબી-2 મહેશભાઈ ભંખોડીયા મો.નં. 9913897605

સ્થળ- 3

યુનિક સાઇબર ઝોન સૂર્યોદય કોમ્પલેક્ષ, શોપ નં. 12એસબીઆઈ બેન્ક સામે, મોરબી-1ધર્મેશભાઈ મકવાણા મો.નં. 8000827461

સ્થળ 4

- text

રાહુલભાઈ સોલંકી ગામ- નવી પીપળી જેતપર રોડ, મોરબી-2 મો.નં. 8000011877

જરૂરી પુરાવા

બાળકનું આધારકાર્ડ

બાળકનું જન્મ પ્રમાણપત્ર

બાળકની બેન્ક પાસબુક ( મરજિયાત)

બાળકના પાસપોર્ટ સાઈઝના બે ફોટો

આંગણવાડીમાં 2 વર્ષ અભ્યાસ કર્યાનું પ્રમાણ પત્ર ( મરજિયાત)

વાલીનો જાતિનો દાખલોમાતા

-પિતાનાં આધારકાર્ડ

રેશન કાર્ડ/ લાઈટબિલ

વાલીની બેન્ક ખાતાની પાસબુકઆ

વકનો દાખલો ( ગ્રામીણ -1.20 લાખ આવક, શહેરી 1.50 લાખ)

બીપીએલ પ્રમાણપત્ર ( સ્કોર 0થી 20)

- text