હળવદના દેવીપુરમાં ઝેરી દવા પી ખેત શ્રમિકનો આપઘાત

- text


હળવદ : હળવદ તાલુકાના દેવીપુર ગામે ખેત મજૂરી કરતા આદિવાસી શ્રમિક વિકાસ હસનભાઇ આદીવાસી ઉ.30 નામના યુવાને મગફળીમા છાટવાની દવા પી જતા પ્રથમ સારવાર મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવીલ હોસ્પીટલમાં દાખલ કરતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text