25 માર્ચ : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી અડદની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.25 માર્ચના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી અડદની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 1260 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1651 અને ઊંચો ભાવ રૂ. 2154,ઘઉંની 1291 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 440 અને ઊંચો ભાવ રૂ. 572,મગફળી (ઝીણી)ની 44 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1012 અને ઊંચો ભાવ રૂ.1135,જીરુંની 330 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2360 અને ઊંચો ભાવ રૂ.4036,ધાણાની 28 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1300 અને ઊંચો ભાવ રૂ.1870,મેથીની 22 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 950 અને ઊંચો ભાવ રૂ. 1151,સોયાબીનની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1131 અને ઊંચો ભાવ રૂ. 1360 છે.

- text

વધુમાં,અડદની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.991 અને ઊંચો ભાવ રૂ. 1241,ચણાની 671 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.826 અને ઊંચો ભાવ રૂ. 930,એરંડાની 98 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1378 અને ઊંચો ભાવ રૂ.1401,તુવેરની 48 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1054 અને ઊંચો ભાવ રૂ.1186,રાયની 131 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1124 અને ઊંચો ભાવ રૂ.1173,રાયડોની 257 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1120 અને ઊંચો ભાવ રૂ.1219 છે.

- text