મોરબીમાં પાંચ બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે નવયુગ સ્કુલ નજીક સતનામનગર સોસાયટીના નાકા પાસેથી મીત હિતેષભાઈ ભટ્ટી નામના યુવાનને રૂપિયા 1875ની કિંમતની મેકડોવેલ નંબર વન બ્રાન્ડની પાંચ બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text