ટંકારા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના હોદેદારોની વરણી

- text


ટંકારા : ભારતીય જનતા પાર્ટી-મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાની સુચના અને સાંસદ મોહનભાઇ કુંડારીયાના માર્ગદર્શન મુજબ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કીરીટભાઇ અંદરપા દ્વારા ટંકારા તાલુકા બક્ષીપંચ મોરચાના વિવિધ પદાધીકારીઓના નામોની જાહેરાત કરવામા આવી હતી.

જેમાં ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ભુપેન્દ્રભાઈ દામજીભાઈ કુકડીયા,મહામંત્રી તરીકે સંજયભાઈ મેરૂભાઈ મકવાણા,મંત્રી તરીકે રમેશભાઈ ઘોઘાભાઈ ભરવાડ અને કોષાધ્યક્ષ તરીકે જીતેન્દ્રભાઈ પરષોત્તમભાઇ પ્રજાપતિની નિમણુંક કરવામાં આવી હતી. મહામંત્રી તરીકે મિતાણાનાં દેવાયતભાઈ ગેલાભાઈ ખુંગલા, ઉપપ્રમુખ તરીકે નસીતપરના અશોકભાઈ શામજીભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે છત્તરના જીતેન્દ્રભાઈ બીજલભાઈ મુંધવા,મંત્રી તરીકે ખાખરાના રાજેશભાઈ સવસીભાઇ રાઠોડ, મંત્રી તરીકે ઘુનડાના સુરેશભાઈ નરશીભાઈ માલકિયા,નેકનામના મંત્રી તરીકે ડાયાભાઇ ગોવિંદભાઈ લામકાની વરણી કરવામાં આવી છે.

- text

કારોબારીના સભ્યોની પણ નિમણુંક કરવામાં આવી છે.જેમાં સભ્ય તરીકે ટંકારાના રાહુલભાઈ કાંતિભાઈ કુંઢીયા,રણજીતભાઇ મહેશભાઈ ભાસડીયા(ગઢવી),જયેશભાઇ ચંદુભાઈ કડેચા(મિસ્ત્રી),પંકજભાઈ અમૃતલાલભાઈ કારલીયા, સભ્ય તરીકે છત્તરના ગણેશભાઈ જાદવભાઈ પરમાર, સભ્ય તરીકે જીવાપરના કેશાભાઈ કાનજીભાઈ બારૈયા(કોળી), સભ્ય તરીકે હરબટીયાણીના ભવાભાઇ મંગળાભાઈ ઝપડા,મયૂરપરી ભરતપરી ગૌસ્વામી, સભ્ય તરીકે જબલપુરના સચીનભાઈ સુરેશભાઈ કુંડલીયા, સભ્ય તરીકે વાછકપરના ગોવિંદભાઇ માનસુરભાઈ જામંગ, સભ્ય તરીકે ઓટાળાના રાજુભાઈ મોમભાઈ ગોલતર(ભરવાડ), સભ્ય તરીકે રોહીશાળાના રાજેશભાઈ રમેશભાઈ ટાંકની નિમણુંક કરવામાં આવી છે.

આ તકે સાથી કાર્યકર્તાઓએ હોદેદારોને અભિનંદન પાઠવ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text