11 માર્ચ : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી અડદની આવક : બાજરાનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.11 માર્ચના રોજ સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી અડદની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરાનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 1860 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1550 અને ઊંચો ભાવ રૂ. 2058,ઘઉંની 231 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 440 અને ઊંચો ભાવ રૂ. 584, મગફળી (ઝીણી)ની 42 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 900 અને ઊંચો ભાવ રૂ.1272, જીરુંની 1352 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2420 અને ઊંચો ભાવ રૂ. 3910, બાજરોની 12 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.437 અને ઊંચો ભાવ રૂ.511, ધાણાની 33 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1223 અને ઊંચો ભાવ રૂ.2201, મેથીની 11 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1000 અને ઊંચો ભાવ રૂ. 1180 છે.

- text

વધુમાં, અડદની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 736 અને ઊંચો ભાવ રૂ.1326, ચણાની 524 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 841 અને ઊંચો ભાવ રૂ.921,એરંડાની 104 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1374 અને ઊંચો ભાવ રૂ.1402,તુવેરની 105 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1133 અને ઊંચો ભાવ રૂ.1181,રાયની 173 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1070 અને ઊંચો ભાવ રૂ.1137,રાયડોની 353 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1100 અને ઊંચો ભાવ રૂ.1210 છે.

- text