હળવદના ચાડધ્રા ગામના ખેત શ્રમિકે ઝેરી દવા પી લેતા મૃત્યુ

- text


હળવદ : હળવદ તાલુકાના ચાડધ્રા ગામે જગાભાઇની વાડીમા રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અર્જુન આપસીંગ રાઠવા ઉ.19 નામના ખેત શ્રમિકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text