વાંકાનેરના પંચાસર રોડ ઉપર વિદેશી દારૂની બે બોટલ સાથે રીક્ષા ચાલક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસર રોડ ઉપરથી સિટી પોલીસે રૂપિયા 1 લાખની કિંમતની સીએનજી રિક્ષામાં વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 લઈને નીકળેલા નિલેશ દેવજીભાઇ અખિયાણી, રહે.પંચવટી સો.સા.શેરી નં.2 વિધાતા કારખાના પાસે પંચાસર રોડ વાળાને ઝડપી લઈ રૂપિયા 1,00750નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text