મોરબી ITIમાં 1 માર્ચથી સીરામીક ગ્લેઝ ઓપરેટર કોર્સ શરૂ થશે

- text


રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

મોરબી: મોરબી-હળવદ હાઇવે પર મહેન્દ્રનગર નજીક આવેલ આઇટીઆઇ ખાતે આગામી સમયમાં નવા સિરામિક કોર્સ શરૂ કરવામાં આવનાર છે.જેમાં સીરામીક ગ્લેઝ ઓપરેટર કોર્સ આગામી ૧લી માર્ચથી શરૂ થશે.

આ ઉપરાંત ટૂંક સમયમાં સીરામીક ગ્લેઝ પ્રિપેરેશન તેમજ સિરામિક બોડી પ્રિપ્રેશનનો કોર્સ પણ શરૂ કરવામાં આવનાર છે.આ કોર્સમાં માત્ર 20 સંખ્યા જ લેવાની હોય જેથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

- text

બે મહિનાના સિરામિક ગ્લેઝ ઓપરેટર કોર્સમાં પ્રેક્ટીકલ નોલેજ પણ આપવામાં આવશે. આ કોર્સની વધુ વિગત માટે (મો.નં.97265 99910) પર સંપર્ક કરવાનો રહેશે.

- text