કોરોનાના આજે 2 કેસ : એક્ટિવ કેસ 28

- text


મોરબી અને ટંકારા તાલુકામાં એક-એક કેસ : 6 દર્દીઓ સાજા થયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 2 કેસ સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસ 28 ગયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 646 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 2 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 6 દર્દીઓ રિકવર પણ થયા છે.

26 ફેબ્રુઆરી, શનિવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

- text

મોરબી ગ્રામ્ય : 00
મોરબી શહેર : 01
વાંકાનેર ગ્રામ્ય : 00
વાંકાનેર શહેર : 00
હળવદ ગ્રામ્ય : 00
હળવદ શહેર : 00
ટંકારા ગ્રામ્ય : 01
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 00
માળિયા શહેર : 00
કુલ : 02

26 ફેબ્રુઆરી, શનિવારે રિકવર થયેલા કેસની વિગત

મોરબી તાલુકા : 02
વાંકાનેર તાલુકા : 00
હળવદ તાલુકા : 00
ટંકારા તાલુકા : 03
માળિયા તાલુકા : 01
કુલ ડિસ્ચાર્જ : 06

- text