મોરબીના ત્રાજપરમાં જુગાર રમતા ચાર પકડાયા

- text


મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા રામદેવભાઇ ખોડાભાઇ ધંધાળીયા, રહે.નીલકંઠ સોસાયટી ત્રાજપર, માનવભાઇ રધુભાઇ બારૈયા, રહે.ત્રાજપર ચોરાવાળી શેરી, ભગવાનજીભાઇ ખોડાભાઇ ધંધાળીયા, રહે.નીલકંઠ સોસાયટી ત્રાજપર અને નવધણભાઇ રેવાભાઇ પાચીયા, રહે.લક્ષ્મી સોસાયટી સામાકાંઠે વાળાને રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂ.4780 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text