વાંકાનેરના ભલગામમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ ગામે જાહેરમાં જુગાર રમતા રાજેશભાઇ પોપટભાઇ ભાલીયા, રમેશભાઇ રવજીભાઇ ભાલીયા, દલસુખભાઇ સીંઘાભાઇ ભાલીયા અને ધીરૂભાઇ છનાભાઇ ભાલીયાને વાંકાનેર તાલુકા પોલીસે રોકડ રૂપીયા 4,450 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text