મોરબી જિલ્લા પુરવઠા અધિકારી તરીકે દેવાંગ રાઠોડ મુકાયા

- text


મોરબી : મહેસુલ વિભાગ દ્વારા એકસાથે રાજ્યના 134 જીએએસ અધિકારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. સાથે 2019ની બેચના નવા 33 અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેમાં દેવાંગ જી. રાઠોડને મોરબી જિલ્લા પુરવઠા અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.

- text