મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપરથી દારૂની બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસે રવાપર – ઘુનડા રોડ ઉપર ઉજવલા ફાર્મ પાસેથી પંચાસર રોડ ગીતા ઓઇલ મિલ પાસે રહેતા મૂળ બાદનપર ગામના પોપટભાઇ જગાભાઇ ટોયટાને મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કીની બોટલ નંગ.૧, કિમત રૂ.૩૦૦ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text