ટંકારા નજીક બાઈક ચાલકે સાયકલ સવારને ઉડાવ્યો

- text


ટંકારા : ટંકારા મોરબી રોડ પર આવેલ રીલાયન્સ પેટ્રોલપંપ પાસે તુષાર ધનજીભાઇ ઝાપડાને હીરો સ્પ્લેન્ડર પ્લસ નંબર જીજે-૦૩-એલએચ-૨૮૯૮ના ચાલક યશ શૈલેષભાઇ પટેલ રહે-રાજકોટ વાળાએ હડફેટે લઈ પછાડી દઈ પગમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચાડતા ધનજીભાઇ ઝાપડાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text