મોરબીના માધાપરમાં પતંગને બદલે પાના ચગાવતા ત્રણ ઝડપાયા

- text


પોલીસે જુગારના પટ્ટમાંથી રૂપિયા 5000 કબ્જે કર્યા

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે ઉત્તરાયણના દિવસે માધાપર શેરી નંબર-15માં જાહેરમાં તિનપત્તિની બાજી ચગાવનાર ચાર જુગારીઓને ઝડપી લઈ રૂપિયા 5000ની રોકડ રકમ જપ્ત કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીને આધારે માધાપર શેરી નંબર -15માં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા લાધાભાઈ ગાંડુભાઈ રાઠોડ, હસમુખભાઈ સવજીભાઈ લાંઘણોજા, જગદીશભાઈ ટપુભાઈ લાંઘણોજા અને દિપકભાઈ ચમનલાલ લાંઘણોજાને રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 5000 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. d

- text