સિદ્ધિ વિનાયકમાંથી ફાયર સેફટી અંગેની તમામ સર્વિસ મળશે એકદમ સરળતાથી

- text


 

ફાયર સેફટીના તમામ ઇકવિપમેન્ટ સાથે સરકાર માન્ય ફાયર સેફટી ઓફિસર અને એન્જીનીયરની સેવા ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સિદ્ધિ વિનાયકમાંથી હવે ફાયર સેફટી અંગેની તમામ સર્વિસ એકદમ સરળતાથી મળશે. અહીં ફાયર સેફટીના તમામ ઇકવિપમેન્ટ સાથે સરકાર માન્ય ફાયર સેફટી ઓફિસર અને એન્જીનીયરની સેવા ઉપલબ્ધ છે.

મોરબીમાં રવાપર રોડ ઉપર એ.જે. કંપનીની સામે સિદ્ધિ વિનાયક કાર્યરત છે. જ્યાં ફાયર એનઓસી સર્વિસ અને રિન્યુઅલ, ફાયર પ્રોટેક્શન સિસ્ટમ સપ્લાય, ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ઈન્સ્ટોલેશન, ફાયર સેફટી ડિઝાઇન, ફાયર સેફટી ટ્રેઇનિંગ, ફાયર હાઈડ્રન્ટ સિસ્ટમ, ઈન્સ્ટોલેશન, ફાયર અલાર્મ સિસ્ટમ, ફાયર એક્ઝિટિંગ્રુશર ઈન્સ્ટોલેશન એન્ડ રિફીલિંગ, ફાયર સેફટી મોક ડ્રિલ, ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ, ફાયર સ્પ્રિંકલર ટ્રેઇનિંગ, ફાયરને લગતા તમામ સેફટી ઇકવિપમેન્ટ સહિતની સર્વિસ પુરી પાડવામાં આવે છે.

- text

એપાર્ટમેન્ટ, સીરામીક, હોસ્પિટલ, પેપર મિલ, શાળા-કોલેજ, પેટ્રોલ પંપ, મેરેજ હોલ સહિતના સ્થળોએ ફાયર સેફટી અંગેની સુવિધા અહીંથી પુરી પાડવામાં આવે છે. વધુ વિગત માટે જયદીપ લોરીયા મો.નં. 8200300616 અને હસુભાઈ સોરીયા મો.નં.
9723311999 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text