યુવા આર્મી ગ્રુપ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉજવણી

- text


મોરબી : મોરબીમાં યુવા આર્મી ગ્રુપ દ્વારા સ્વામી વિવેકાનંદને ફુલહાર પહેરાવી યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે તારીખ ૧૨ જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી કે જેને રાષ્ટ્રીય યુવા દિવસ‌ તરીકે મનાવવામાં આવે છે અને યુવા દેશનું ભવિષ્ય હોય છે. જે માટે યુવા આર્મી ગ્રુપ મોરબીના યુવાનો દ્વારા આજે મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુને સ્વચ્છ કરીને ફુલહાર ચડાવી યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text