વક્ફ અધિનિયમ 1995 રદ કરવા મોરબીમાં આવેદન અપાયું

- text


ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવા પણ એકતા એ જ લક્ષ્ય સંગઠનની માંગ

મોરબી : એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વક્ફ અધિનિયમ 1995 રદ કરવા તેમજ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવા માંગ ઉઠાવવામાં આવી હતી.

એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા રજુઆતમાં જણાવાયું છે કે વકફ બોર્ડ દ્વારા સરકારી અર્ધ સરકારી જમીન સંપાદન કરી વકફ બોર્ડ સતત વધી જવા પામેલ છે અને ગેરકાયદેસર જમીનનો કબ્જો કરી રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર રચવા ભારતીય બંધારણની ઉપરવટ થઇ વકફ એક્ટ-1995ની કલમનો દુરુપયોગ કરી કાયદાનો ખુલ્લે આમ ભંગ થતો હોવાનું પ્રતીત થાય છે ત્યારે વક્ફ અધિનિયમ 1995 રદ કરવા તેમજ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવા માંગ ઉઠાવવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text