સ્લો ઈન્ટરનેટને કહી દો ટાટા : સુપરફાસ્ટ નેટસોલ લાવ્યું છે 30થી 300 MBPS સુધીના પેકેજ, સાવ નજીવી કિંમતે

- text


 

શહેરમાં સૌ પ્રથમવાર ઇન્ટરનેટ પેકેજની સાથે ઓટીટી પ્લેટફોર્મપણનું સબસ્ક્રીપશન મળશે : 150, 200 અને 300 MBPSના પ્લાનમાં વાયફાય રાઉટર યુઝ ફ્રી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : સ્લો ઈન્ટરનેટને હવે ટાટા કહી દયો. કારણકે સુપરફાસ્ટ નેટસોલ મોરબીવાસીઓ માટે 30થી લઈને 300 MBPS સુધીની સ્પીડના પેકેજ ખૂબ નજીવી કિંમતે લઈને આવ્યું છે. આ સાથે શહેરમાં પ્રથમ વખત ઓટોટી પ્લેટફોર્મનું સબસ્ક્રીપશન પણ શરૂ કરવામાં આવ્યું છે. તો આજે જ આ પેકેજ ખરીદો અને સુપરફાસ્ટ ઈન્ટરનેટની સાથે ઓટીટી પ્લેટફોર્મની મજા માણો.

મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાસે પટેલ શોપિંગ સેન્ટરમાં ઓફીસ નં.313માં સુપરફાસ્ટ નેટસોલ કાર્યરત છે. જે સમગ્ર શહેરને ઓપ્ટિકલ ફાયબર નેટવર્કથી જોડવાનું છે. મોરબીમાં પ્રથમ વખત ઈન્ટરનેટ સાથે ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કરવામાં છે. અહીંથી 30 MBPS થી લઈને 300 MBPS સુધીના અનલિમિટેડ ઈન્ટરનેટ પેકેજ આપવામાં આવી રહ્યા છે. આ સાથે એમેઝોન પ્રાઈમ, સોની લાઈવ, ઝી પ્રીમિયમ, વુટ, ઉલ્લુના સબસ્ક્રીપશન અનબીલીવેબલ પ્રાઈઝ સાથે આપવામાં આવે છે. વધુમાં સુપરફાસ્ટ નેટસોલ દ્વારા મોરબીમાં ટૂંક સમયમાં આઇપીટીવી પણ લોન્ચ કરવામાં આવનાર છે. વધુ વિગત માટે મો.નં. 9104312341 ઉપર સંપર્ક કરવો.

- text


ફાયબર બેઝિક

  • વાર્ષિક ચાર્જ – રૂ. 5388
  • સ્પીડ – 30 MBPS
  • એડ ઓન પેક- ઝી પ્રીમિયમ, સોની, વુટ સિલેક્ટ, ઉલ્લુ

ફાયબર બેઝિક પ્લસ

  • વાર્ષિક ચાર્જ -રૂ. 7188
  • સ્પીડ – રૂ. 60 MBPS
  • એડ ઓન પેક – ઝી પ્રીમિયમ, સોની, વુટ સિલેક્ટ, એમેઝોન પ્રાઈમ

સુપર સ્ટાર-1

  • વાર્ષિક ચાર્જ – રૂ. 10,388
  • સ્પીડ – 100 MBPS
  • ફ્રી – ઝી પ્રીમિયમ

સુપરફાસ્ટ પ્રીમિયમ-2

  • વાર્ષિક ચાર્જ – રૂ.13,888
  • સ્પીડ – 150 MBPS
  • ફ્રી – એમેઝોન પ્રાઈમ

ફાયબર પ્લેટીનિયમ પ્લસ

  • વાર્ષિક ચાર્જ- રૂ. 17888
  • સ્પીડ -250 MBPS
  • ફ્રી – હોટસ્ટાર

ફાયબર અલ્ટ્રા

  • વાર્ષિક ચાર્જ – 20,388
  • સ્પીડ – 300 MBPS
  • ફ્રી- ઝી, ઉલ્લુ, એમેઝોન પ્રાઈમ


- text