મોરબીની પાર્થ હોટેલમાં થર્ટી ફર્સ્ટની ધમાકેદાર પાર્ટી થશે : ગાલા ડિનર, લાઈવ મોકટેઇલ સાથે ડીજેની રમઝટ બોલશે

- text


 

ફેમિલી તથા મિત્રો સાથે થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશનને યાદગાર બનાવવાનો સુવર્ણ અવસર : માત્ર રૂ. 500માં સિંગલ પર્સન અને માત્ર રૂ. 750માં કપલ એન્ટ્રી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : મોરબીવાસીઓની થર્ટી ફર્સ્ટ યાદગાર બનવાની છે. કારણકે પાર્થ હોટેલમાં થર્ટી ફર્સ્ટની ધમાકેદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં ગાલા ડિનર, લાઈવ મોકટેઇલ સાથે ડીજેની રમઝટ બોલશે. આ પાર્ટીમાં લિમિટેડ એન્ટ્રી હોય આજે જ આપનું બુકીંગ કરાવો.

મોરબી- હળવદ રોડ ઉપર ઘુંટુ પાસે આવેલ પાર્થ હોટેલ ( મેનેજડ બાય TORO હોસ્પિટાલીટી સર્વિસ)માં થર્ટી ફર્સ્ટના સાંજે 7 વાગ્યાથી ન્યુ યર પાર્ટી 2022નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વેલકમ ડ્રિન્ક, ગ્રાન્ડ ગાલા ડિનર વિથ લાઈવ મોકટેઇલ કાઉન્ટર, ગેમ ઝોન ફોર ચિલ્ડ્રન, સેલ્ફી ઝોન, ડીજે ડાન્સ, પર્ફોમન્સ, મ્યુઝીકલ શો, મેજીક શો, સાન્ટા ક્લોઝ સહિતના આકર્ષણો છે.

આ પાર્ટીમાં સિંગલ પર્સનની માત્ર રૂ. 500, જ્યારે કપલ સાથે 5 વર્ષથી નાના બાળકોની માત્ર રૂ. 750 અને કપલ સાથે 5 વર્ષથી મોટા બાળકની રૂ.1000 એન્ટ્રી ફી છે. આ પાર્ટીમાં ડાયમંડ સ્પોન્સરશિપ, પ્લેટીનિયમ સ્પોન્સરશિપ, ગોલ્ડ સ્પોન્સર અને સિલ્વર સ્પોન્સર પણ મળી રહી છે. લિમિટેડ એન્ટ્રી હોય આજે જ બુકીંગ કરાવવા યાદીમાં જણાવાયું છે.

- text

પાસ બુકીંગ
ધ્રુવ મો.નં. 9586402873

સ્પોન્સરશિપ બુકીંગ
9971810603

આગામી 2 જાન્યુઆરીએ ચેસ ટુર્નામેન્ટ અને ડ્રોઇંગ કોમ્પીટીશનની ભવ્ય ઇવેન્ટનું આયોજન કરાયું છે. જેમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકો ભાગ લઈ શકે છે. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે તા.28 ડિસેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. વધુ વિગત માટે મો.નં. 9824312949 અથવા 9428974002 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

- text