ટંકારામાં નદીકાંઠે જુગાર રમતા ચાર ઝડપાયા

- text


ટંકારા : ટંકારા – અમરાપર રોડ ઉપર નદી કાંઠે જાહેરમાં જુગાર રમતા ઇરફાન અબુભાઈ તૈલી, અલી મામંદભાઈ મકવાણા, હિરેનભાઈ વિજયભાઈ વાઘેલા અને રાજેશભાઈ બચુભાઈ દુબરીયાને પોલીસે રંગેહાથ ઝડપી લઈ રૂપિયા 20,400ની રોકડ રકમ જપ્ત કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text