મોરબીનો મિલન બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની બાટલી સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે નવલખી રોડ ઉપર સેન્ટમેરી ફાટક નજીકથી નવાડેલા રોડ ઉપર રાવળ શેરીમાં રહેતા મિલનભાઇ ભીખાભાઇ મેવાડાને બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કીની બોટલ કિંમત રૂપિયા 850 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text