વાંકાનેરમાં ટાઇ ઉપર ટાઈ ! ગુંદાખડામાં બે સભ્યો વચ્ચે ટાઈ પડી

- text


 

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આજે સરપંચ પદના ઉમેદવાર બાદ ગુંદાખડા ગામે વોર્ડ નંબર -5ની મતગણતરી દરમિયાન ટીડીબેન હરજીભાઈ વાજા અને તેમના હરીફ ઉમેદવાર વસનબેન રાયધનભાઈને 72 – 72 મત મળતા બન્ને વચ્ચે ટાઈ સર્જાઈ હતી અને બાદમાં ચીઠ્ઠી નાખવામાં આવતા ટીડીબેન હરજીભાઈ વાજા વિજેતા જાહેર થયા હતા.

- text