મોરબીના લાતીપ્લોટમાં ત્રિપુટી તિનપતી રમતા ઝડપાઇ

- text


મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં ત્રિપુટી જાહેરમાં તિનપતિ રમતી હોય સિટી એ ડિવિઝન પોલીસે રૂ.11200ની રોકડ સાથે ત્રણેયને ઝડપી લીધા હતા.

મોરબી લાતીપ્લોટ શેરી નંબર 3 અને 4ની વચ્ચે હાજીભાઇ જુમાભાઇ પીલુડીયા, પ્રવીણભાઇ માવજીભાઇ મકવાણા અને ઓસમાણભાઇ હુશેનભાઇ લોલાડીયાને પોલીસે જાહેરમા તીન-પતીનો રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.11,200 કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text