બેલા નજીક રીક્ષા ચાલક બે બોટલ દારૂ સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે બેલા ગામ નજીક આવેલા સીએનજી પંપ પાસેથી મોરબીના નવલખી રોડ ઉપર રણછોડ નગરમાં રહેતા રીક્ષા ચાલક અજીત ઉર્ફે રાહુલ બાબુભાઇ ઓગાણજાને બે બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text