લગધીરપુર ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબીના લગધીરપુર ગામે જાહેરમાં જુગાર રમતા વિજયભાઇ કમલેશભાઇ પરમાર, ગોપાલભાઇ નવઘણભાઇ મુંધવા અને ધર્મેશભાઇ માધુભાઇ સોલગામાને તીનપતીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ પોલીસે રોકડ રૂપીયા 1780 સાથે ઝડપી લઈ જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી કાયયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text