મોરબી જિલ્લા પંચાયતમાં સવિધાન દિવસે શપથ ગ્રહણ કરાયા

- text


અધિકારીઓ અને કર્મચારીઓએ સવિધાનના શપથ ગ્રહણ કર્યા

મોરબી : મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં આજે સવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓએ સવિધાનના શપથ ગ્રહણ કર્યા હતા.

મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે સવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા પંચાયત કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સવિધાન દિવસના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમની નિહાળ્યો હતો અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ સવિધાનના શપથ લીધા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text