સંવિધાન દિવસ નિમિત્તે મોરબી કલેકટર કચેરીમાં કર્મચારીઓએ આમુખનું વાંચન કર્યું

- text


મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલની આગેવાની હેઠળ શુક્રવારના રોજ બંધારણ દિવસ નિમિત્તે કલેકટર કચેરીના સૌ કર્મચારીઓ આમુખનું વાંચન કર્યુ હતું.

જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં આયોજિત કાર્યક્રમમાં નાયબ મામલતદાર નીખીલભાઇ જોષીએ ઉપસ્થિત રાખવામાં આવેલ અધિકારી-કર્મચારીઓએ આમુખનું વાંચન કરાવ્યું હતું.

- text

બંધારણ દિવસ નિમિત્તે આમુખ વાંચન કાર્યક્રમમાં જિલ્‍લા કલેકટર જે.બી.પટેલ ઉપરાંત, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર સહિત જિલ્‍લા કલેકટર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text