શ્રેષ્ઠ લોકેશનમાં આકર્ષક કિંમતે દુકાન લેવાની સુવર્ણ તક : અનેક સુવિધા સાથે નીલકંઠ પ્લાઝાનું નિર્માણ

- text


માર્જિનની છોડેલી જગ્યા, લિફ્ટ અને દરેક ફ્લોરે ટોયલેટ અને વિશાળ જગ્યામાં પાર્કિંગની સુવિધા : કુલ 34 દુકાનો-ઓફિસો તૈયાર થશે

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં અશોક ડેવલોપર્સ શ્રેષ્ઠ લોકેશનમાં દુકાન લેવાની સુવર્ણ તક લઈને આવ્યું છે. તેમના દ્વારા શહેરના નાની કેનાલ રોડ ઉપર નીલકંઠ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અનેક સુવિધાઓથી સજ્જ છે. તો આજે જ પધારો અને દુકાન નિહાળી જુઓ.
મોરબીના ખ્યાતનામ અશોક ડેવલોપર્સ દ્વારા શહેરના છાત્રાલય રોડથી નાની કેનાલ રોડ ઉપર અવધ-4ની બાજુમાં ઓમ પાર્કની સામે સૌપ્રથમ સુવિધાયુક્ત કોમર્શિયલ કોમ્પ્લેક્ષ નિલકંઠ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કોમ્પ્લેક્ષ આગામી ત્રણેક મહિનામાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જવાનું છે. કોમ્પ્લેક્ષની ખાસિયત એ છે કે તેમાં નિયમ અનુસાર માર્જિનની જગ્યા છોડેલી છે. અહીં પાર્કીંગની વિશાળ જગ્યા છે. જેથી પાર્કિંગની કોઈ સમસ્યા નહિ રહે. કોમ્પ્લેક્ષ ત્રણ ફ્લોરનું છે. જેમાં લિફ્ટની પણ સુવિધા છે. આ સાથે દરેક ફ્લોર ઉપર ટોયલેટની પણ સવલત છે.
આ કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરે 10 દુકાન, પ્રથમ ફ્લોરે 10 દુકાન, બીજા ફ્લોરે 10 દુકાન અને ત્રીજા ફ્લોરે વિશાળ 4 ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે. નાની કેનાલ રોડ ઉપર સૌથી વધુ સુવિધા ધરાવતા આ કોમ્પ્લેક્ષમાં અત્યારે શ્રેષ્ઠ કિંમતમાં દુકાન તથા ઓફિસ વસાવવાની સુવર્ણ તક છે. તો આજે જ પધારો. વધુ વિગત માટે દિનેશભાઈ કાલરિયા મો.નં. 9879715808નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text