કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા મોરબીના યુવાઓ માટે ફ્રી ટેસ્ટ સીરીઝ

- text


મોરબી : કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા યુવાઓ માટે સોનેરી તક સાંપડી છે. મોરબીના તમામ યુવાનો, યુવતીઓ માટે ફ્રી ટેસ્ટ સીરીઝનું આયોજન કરવામાં આવ્યું છે.

નવયુગ કરિયર અકેડમી દ્વારા કોન્સ્ટેબલ સ્પેશિયલ ફ્રી મોક ટેસ્ટ યોજવામાં આવનાર છે. જેમાં કોન્સ્ટેબલ ની તૈયારી કરતા મોરબીના તમામ યુવાનો, યુવતીઓ ભાગ લઇ શકશે.ટેસ્ટ OMR પદ્ધતિથી લેવામાં આવશે. આગામી તારીખ 20,22,24,26 તેમજ 28/11 ના રોજ એમ અલગ અલગ દિવસે બપોરે ૩ થી ૫ કલાક દરમિયાન સો માર્કની ફ્રી મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

માત્ર 200 પરીક્ષાર્થીઓની મર્યાદા હોય જેથી વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવું આવશ્યક છે. રજીસ્ટ્રેશન માટે મોબાઇલ 97272 47472 ઉપર સંપર્ક કરવો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text