માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાલે રવિવારે કારોબારી બેઠક અને સ્નેહમિલન

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક અને સ્નેહમિલન આવતીકાલે રવિવારે યોજાશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર કોંગ્રેસ સદસ્ય અભિયાન અંગે માળીયા (મી.) તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી તથા વિક્રમ સવંત ૨૦૭૮ ના નવા વર્ષના પ્રારંભે સ્નેહમિલનનું આયોજન કરેલ છે. જે કાર્યક્રમ તારીખ 14ને રવિવાર સાંજે 5:00 કલાકે બોડા હનુમાનજી મંદિર, મહેન્દ્રગઢ (ફગસીયા) ખાતે રાખેલ છે. મીટીંગ પુર્ણ થયે ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

- text

તો સર્વ પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, દરેક સેલ, ફ્રન્ટલ હોદ્દેદારો, આગેવાનો તથા સર્વ કાર્યકરોને હાજર રહેવા ધર્મેન્દ્ર ટી. વીડજા
(પ્રમુખ, માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતીની યાદીમાં વિનંતી કરાઈ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.

- text