રફાળીયા નજીક બાઈક સ્લીપ થતા ચાલકનું મોત

- text


મોરબી : મોરબીના રફાળીયા નજીક દરિયાલાલ હોટલ પાસે બાઈક સ્લીપ થઈ જતા નવા ધરમપુર ગામે રહેતા રાજેશભાઇ હરજીવનભાઇ સોલકીને શરીરે ગંભીર ઇજાઓ થતા મોત નીપજયું હતું.ઘટના અંગે મૃતકના ભાઈ નરેશભાઇ હરજીવનભાઇ સોલંકીની ફરિયાદના આધારે પોલીસે મૃતક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text