પ્રદેશ ભાજપ યુવા મોરચામાં વિશેષ આમંત્રિત સભ્યમાં હળવદને સ્થાન

- text


હળવદ : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના માર્ગદર્શન હેઠળ પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ દ્વારા પ્રદેશ યુવા મોરચાના વિવિધ સેલના ઇન્ચાર્જ, મોરચાના કારોબારી,આમંત્રીત અને વિશેષ આમંત્રિત સભ્યોની નિમણૂક કરવામાં આવી જેમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના વિશેષ આમંત્રિત સભ્યમાં હળવદના નયનભાઈ દેત્રોજા (પટેલ)ની નિમણૂક કરવામાં આવતા તાલુકા તેમજ જીલ્લા ભાજપના હોદ્દેદારો,કાર્યકરો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

- text

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text