હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરાઈ

- text


ઉપપ્રમુખ,મહામંત્રી,સંગઠન મંત્રી, મંત્રી તેમજ વિવિધ મોરચાના પ્રમુખ નિમાવાયા

હળવદ: હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવા વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડોક્ટર કે.એમ રાણા દ્રારા તાલુકા કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા પાંચ ઉપપ્રમુખ, ચાર મહામંત્રી, ત્રણ સંગઠન મંત્રી, અને પાંચ મંત્રી તેમજ અગીયાર આમંત્રીત સભ્યોની નિમણૂક કરવામાં આવી છે

પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા હળવદ સંગઠન માળખાના ગઠનમાં તાલુકા કોંગ્રેસના માલધારી સેલના પ્રમુખ,ઉપપ્રમુખ, અનુસૂચિત મોરચાના પ્રમુખ, લઘુમતી મોરચાના પ્રમુખ,કિસાન કોંગ્રેસના પ્રમુખ,મહિલા કોંગ્રેસ પ્રમુખ,મીડિયા સેલના પ્રમુખ અને તાલુકા કોંગ્રેસના પ્રવક્તાની પણ નિમણૂક કરાઈ છે.

હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો

ડો.કે.એમ રાણ-પ્રમુખ
કમલેશભાઈ દઢાણીયા-ઉપ પ્રમુખ
નારાયણભાઈ સોનગ્રા-ઉપ પ્રમુખ
પ્રવિણદાન ગઢવી-ઉપ પ્રમુખ
બકાભાઈ ત્રીવેદિ-ઉપ પ્રમુખ
ભુપતભાઇ કોળી-ઉપ પ્રમુખ
ભરતભાઇ કણજરિયા-મહામંત્રી
અનિરૂધ્ધસિંહ ખેર-મહામંત્રી
મનસુખભાઇ સરાવાડિયા-મહામંત્રી
ઘનશ્યામભાઈ કોળી-મહામંત્રી
હિનેશભાઈ પટેલ-સંગઠન મંત્રી
જીલુભાઈ રાજપુત-સંગઠન મંત્રી
શીવમભાઈ પંચોલી-સંગઠન મંત્રી
ચંદુભાઈ કોળી-મંત્રી
ઘનશ્યામભાઈ દલવાડી-મંત્રી
રામભાઈ ભરવાડ-મંત્રી
દલાભાઈ સોલંકી-મંત્રી
વિક્રમભાઈ કોળી-મંત્રી

- text

માલધારી સેલના હોદ્દેદારો

ગોપાલભાઈ મશરૂભાઈ દોરાલા(ભરવાડ) પ્રમુખ
રણછોડભાઈ મુંધવા(ભરવાડ) ઉપ પ્રમુખ

અનુસુચિત મોરચાના હોદ્દેદાર
દિનેશભાઇ પરમાર

લઘુમતી મોરચાના હોદ્દેદાર
વસીમભાઈ પાયક

તાલુકા કિસાન કોગ્રેસના હોદ્દેદાર
કમલેશભાઈ દઢાણીયા

મહિલા કોંગ્રેસના હોદ્દેદાર
હંસાબેન પટેલ

તાલુકા મીડિયા સેલના હોદ્દેદાર
મેહુલભાઈ મજેઠિયા-કન્વીનર

તાલુકા કોંગ્રેસના પ્રવકતા
મેહુલભાઈ એરવાડિયા

તાલુકા કોંગ્રેસના આમંત્રિત સભ્યો

વેલાભાઈ ભરવાડ
ગફલભાઈ ખેર
ભીમાભાઈ કોળી
શૌલેષભાઈ પટેલ
જટુભા ઝાલા
રઘુભાઈ દલવાડી
ઓધાભાઈ કોળી
નાથાલાલ પટેલ
પ્રભાતભાઈ આહીર
મહિપતભાઈ ખવાસ
ઐરાવતસિંહ ઝાલા


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text